ચીખલી તાલુકામાં બગલાદેવ બાપ્પાની મૂર્તિનું અનોખી પરંપરા સાથે વિસર્જન | Akhand Bharat Dainik
ચીખલી તાલુકામાં બગલાદેવ બાપ્પાની મૂર્તિનું અનોખી પરંપરા સાથે વિસર્જન
NAVSARI | By Akhand Bharat Team | Published:
તહેવાર
ચીખલી તાલુકામાં બગલાદેવ બાપ્પાની મૂર્તિનું અનોખી પરંપરા સાથે વિસર્જન
ચીખલી તાલુકામાં આવેલ પ્રખ્યાત બગલાદેવ બાપ્પાની સ્થાપિત મૂર્તિનું છેલ્લા બે વર્ષથી એક અલગ જ અને અનોખી રીતે વિસર્જન કરવામાં આવે છે. ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાના અનોખા સંગમ સાથે કરવામાં આવતું આ વિસર્જન લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
બાપ્પાની વિદાય સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી શ્રદ્ધાપૂર્વક દર્શન કરી વિસર્જનમાં જોડાયા હતાં. આ અનોખી વિસર્જન પરંપરા ચીખલી તાલુકામાં વિશેષ ચર્ચાનો વિષય બની છે.