કુંવરસિંહ ચૌહાણ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ મુકામે સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ અંતર્ગત જેટકો વર્તુળ કચેરી હિંમતનગર તથા જેટકો વિભાગીય કચેરી આગીયોલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પયૉવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય નો સંદેશ આપ્યો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી લોકસભાનાં સાંસદ શ્રી મતી શોભનાબેન બારૈયા જી જેટકો વર્તુળ કચેરી હિંમતનગર ના અધિક્ષક ઇજનેર શ્રી આર જી દેસાઇ જેટકો વિભાગીય કચેરી આગીયોલ ના કાર્યપાલક ઇજનેર શ્રી એમ કે બરંડા તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઇ પરમાર હિંમતનગર શહેર ના ધારાસભ્ય શ્રી વિ ડી ઝાલા સાહેબ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અખંડ ભારત