અપરાધSURENDRANAGAR | By Akhand Bharat Team | Published: 2026-09-26અપરાધઅપરાધ સુ.નગર ડીવીઝન સ્કવોર્ડ દ્વારા સીટી બી ડીવી પો.સ્ટેવિસ્તારમાં દેશી દારૂ આશરે લીટર- ૧૫૦ સહીત કુલ-૮૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી સુ.નગર ડીવીઝન સ્કવોર્ડ નાયબ પોલીસ મહાનરીક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી, પ્રેમસુખ ડેલુ સાહેબનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહીબીશન જુગારના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગેર કાયદેસર પ્રવૃતિ અટકાવવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વેદીકા બિહાની સાહેબ સુરેન્દ્રનગર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુ.નગર ડીવીઝન કચેરીના સ્ટાફના માણસોને સંયુક્ત બાતમી મળેલ કે સુ.નગર ડીવીઝનના સુ.સીટી.બી.ડીવી પો.સ્ટે વિસ્તારમાં માંડવરાયજી પેટ્રોલપંપ પાસે કુંભારપરા શેરી નં.રમાં રહેતો કિશોરભાઇ પ્રવિણભાઇ ડેડાણીયા જાતે.યુ.કોળી પોતાના હવાલાવાળી CNG રિક્ષા રજી નંબર GJ-13-AV-8295 માં ગે.કા.રીતે દેશી દારૂ રાખી દેશી દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતા હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા દેશી દારુ આશરે લીટર-૧૫૦ સહીત કુલ-૮૫,૦00/-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી સદરહુ દેશી દારૂનો જથ્થો કોની પાસેથી મંગાવેલ તે બાબતે પુછપરછ કરતા હકો યુ.કોળી રહે સામંતપરવાળા પાસેથી લાવેલાનુ જણાવતા બંન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સુ.નગર ડીવીઝન સ્કવોર્ડ કબ્જે કરેલ મુદામાલ- (૧) દેશી દારૂ લીટર-૧૫૦ કી.રૂ.૩૦,૦૦૦/- (2) CNG રીક્ષા નંબર GJ-13-AV-8295 કિ.રૂ.૫૦,૦૦૦/- (3) એક વિવો કંપનીનો જાંબલી કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કી.રૂ.૫૦૦૦- આરોપી (૧) કિશોરભાઇ પ્રવિણભાઇ ડેડાણીયા જાતે.ચુ.કોળી રહે. સુ.નગર માંડવરાયજી પેટ્રોલપંપ પાસે કુંભારપરા શેરી નં.ર કામગીરી કરનાર પોલીસ અધીકારી/કર્મચારી ; (૧) રવિભાઈ રાણાભાઈ એ.એસ.આઈ ના.પો.અધિશ્રીની કચેરી સુ.નગર (2) વિજયસિંહ જોરૂભા એ.એસ.આઇ ના.પો.અધિશ્રીની કચેરી સુ.નગર 13) વિજયભાઇ લક્ષ્મણભાઈ એ.એસ.આઈ ના.પો.અધિશ્રીની કચેરી સુ.નગર (૧૨) ગૌતમભાઇ ગણેશભાઈ એ.એસ.આઇ ના.પો.અધિશ્રીની કચેરી સુ.નગર
સ્થાનિકઉપેરામા કુલેશ્વરી માતાજીના મેળામાં મહિલાના સોનાના દોરાની ચોરી ધક્કા મૂકી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે 2026-09-26MEHSANA
અકસ્માત???? ડેડકિયાળમાં બાળકીના મોત બાદ મોટી કાર્યવાહી: ઘટના સ્થળેથી જ દીપડી પાંજરે પુરાઈ, સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાઈમેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામે પાંચ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી મોત નિપજાવ્યાની ઘટનાના બે દિવસ બાદ વન વિભાગને મોટી સફળતા મળી છે. આજે વહેલી સવારે જે સ્થળની આસપાસ બાળકી પર હુમલો થયો હતો, તે જ વિસ્તારમાં ગોઠવાયેલા પાંજરામાં માદા દીપડી ઝડપાઈ જતાં ગ્રામજનો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.બાળકીના દુઃખદ મોત બાદ સમગ્ર ડેડકિયાળ ગામ તેમ2026-09-25JUNAGADH
અકસ્માત???? અકસ્મત સમાચારહિંમતનગર–પ્રાંતિજ માર્ગ પર જુના રશિલપુર નજીક કાર અને ગાય વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. ઘટનામાં કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.???? સ્થળ: જુના રશિલપુર, હિંમતનગર–પ્રાંતિજ માર્ગવાહનચાલકોએ સાવચેતી રાખવી અને રસ્તા પર ગાય-પશુઓથી સાવધાન રહેવું.2026-09-25SABARKANTHA
અકસ્માતરાજકોટના મોરબી રોડ પર ટ્રક, કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં સિંગર મીરા આડીરના ભાઈ કાનો ડુંબલનું મો*ત2026-09-24RAJKOT
અકસ્માતડેડકિયાળમાં દીપડાનો કહેર: ફળિયામાં રમતી 5 વર્ષની બાળકીનું મોત, સમગ્ર પંથકમાં ભયનો માહોલરાત્રિના સમયે અચાનક દીપડો ધસી આવ્યો, બાળકીને ઉઠાવી ખેતરમાં લઈ ગયો; શોધખોળ બાદ સોયાબીનના ખેતરમાંથી મૃતદેહ મળ્યોમેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામ નજીક દીપડાના હુમલાની અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પરિવાર સાથે રહેતી અને ફળિયામાં રમતી પાંચ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી તેને ઉઠાવી જતાં બાળકીનું મોત થયું છે. આ ઘટનાને પગલે ડેડકિયાળ સહિત આસપાસના2026-09-24JUNAGADH
અકસ્માતનવસારી જિલ્લામાં બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવીમાં રઝળતા ઢોરોના આતંકથી સ્થાનિક લોકો પરેશાન વાહન ચલાવતા લોકોની મુશ્કેલી વધી: કલેક્ટરને રજૂઆત.છેલ્લા ઘણા સમયથી હેરાન થતા અનેક રાહદારીઓ રજૂઆત કરતા આ બાબતે નવસારી કલેકટરને રજુઆત કરી છે,આશા રાખું છું કે પશુપાલકો પણ સામાન્ય રાહદારીઓની વેદનાઓ સમજશે-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.નવસારી જિલ્લાના બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર રઝળતા ઢોરોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. આ 2026-09-23NAVSARI
અકસ્માતસર્વિસ રોડ પર ટ્રકનો સામાન એક તરફ ઢળી પડતાં વાહનચાલકોને મુશ્કેલી; ટ્રાફિક પોલીસની સમયસર કામગીરીથી સ્થિતિ થાળે પડી2026-09-23SURAT
અકસ્માતવલસાડના પારડી તાલુકામાં ભાદરવી પૂર્ણિમા નિમિતે ઠાકોરજી ના અભિષેક દરમ્યાન બોટ પલટી દોઢ વર્ષ ના બાળકનું કરૂણ મૃત્યુ2026-09-23VALSAD
અકસ્માતબેન્ક ઓફ બરોડા દ્વારા રૂ. 1 કરોડ ના વ્યક્તિગત અકસ્માત વીમા દાવાની રકમ ચેક અર્પણ 2026-09-22KHEDA
અકસ્માતતારીખ ૨૧:૦૯:૨૬ ને સોમવાર ના રોજ રાધીવાડ થી ચાડા હાઇવે પર અંબાજી જતા પદયાત્રી ને અકસ્માત સર્જાયો.2026-09-22SABARKANTHA
અકસ્માતગુરુ ગોવિંદ લીમડી ના વરોડ પાસે કાર બાઇક અકસ્માત માં પાવડી ના તલાટી ઇજા ગ્રસ્ત,ધારા સભ્ય મહેશ ભુરીયા અને ડોકટર સમય પર પહોંચી મદદ કરી2026-09-22DAHOD
અકસ્માતમધર કેર ઇન્સ્ટ્રીટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ સામે ઇકો કાર અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો 2026-09-20ARVALLI
અકસ્માતકિમ-ઓલપાડ રોડ પર કાર ડિવાઈડર કૂદાવી ખાડામાં ખાબકી: દારૂના નશામાં કાર ચલાવતા ચાલકની ધરપકડો2026-09-17SURAT
અકસ્માતNH-48 પર કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત: લાઇટિંગનો સામાન ભરેલો ટેમ્પો પલટી જતા એકનું મોત, છ ઘાયલ2026-09-17SURAT
અકસ્માતજાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને કોમેડિયન 'ગુજ્જુ લવ ગુરુ' (ચંદન રાઠોડ)નું ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. 2026-09-17BANASKANTHA