ધોકડવા બેડીયા રોડ ઉપર ગંભીર અકસ્માત એક યુવાનનું ઘટના સ્થળે મોત | Akhand Bharat Dainik
ધોકડવા બેડીયા રોડ ઉપર ગંભીર અકસ્માત એક યુવાનનું ઘટના સ્થળે મોત
GIR SOMNATH | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ધોકડવા બેડીયા રોડ ઉપર ગંભીર અકસ્માત એક યુવાનનું ઘટના સ્થળે મોત
કુકડવા બેડીયા રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર ટચમાં થયું તેમાં ધોકડવા ફાઇનાન્સ કંપની આઇઆઇએફએલમાં નોકરી કરતા હિંમતભાઈ સવારે નોકરી ઉપર આવતા હતા એ સમયમાં સામેથી ટ્રક આવતા ગંભીર અકસ્માત થયો હતો બાઈક સલકનો ઘટના સ્થળે મૃત્યુ થયું હતું