ધનસુરા દહેગામ હાઇવે બસ નો પાંચ કુહાડા ના ગામ નજીક અકસ્માત નડ્યો | Akhand Bharat Dainik
ધનસુરા દહેગામ હાઇવે બસ નો પાંચ કુહાડા ના ગામ નજીક અકસ્માત નડ્યો
ARVALLI | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ધનસુરા દહેગામ હાઇવે બસ નો પાંચ કુહાડા ના ગામ નજીક અકસ્માત નડ્યો
બનાવની વિગત
▶️બસ નંબર GJ-18-ZT- 0841
▶️ડિવિઝન - હિંમતનગર
▶️ડેપો - મોડાસા
➡️ રૂટ - મોડાસા - અમદાવાદ
▶️તારીખ -19/09/2026
▶️ સમય - 11. 50 કલાકે અંદાજે
▶️ડ્રાઇવર બેજ નંબર - 229
▶️ડ્રાઇવરનું નામ - નટવરસિંહ દીપસિંહ મકવાણા
▶️કંડકટર બેજ નંબર - 03
▶️કંડકટરનું નામ - કનુભાઈ ભગાભાઇ ભરવાડ
▶️બનાવની ટૂંકી વિગત- ધનસુરા થી અમદાવાદ રૂટ ની બસ તેના નિયમિત સમયે તેના રૂટ ઉપર જતી હતી ત્યારે પાંચ કુહાડા ગામની નજીક વનાક માં ડીવાઈડર સાથે અથડાઈ જવા પામેલ છે જેમાં 6 મુસાફર ને નાની મોટી ઇજાઓ થવા પામેલ છે સદર બનાવા પામેલ. જે મુસાફરો ને 108 મારફતે નજીક ની હોસ્પીટલ માં સારવાર માટે લઇ જવામાં આવ્યા.