કોમેડી કિંગ નું અકસ્માત માં મૃત્યુ... | Akhand Bharat Dainik
કોમેડી કિંગ નું અકસ્માત માં મૃત્યુ...
VAV-THARAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
કોમેડી કિંગ નું અકસ્માત માં મૃત્યુ...
બનાસકાંઠા ના ભાભર નજીક હરિધામ ગૌ શાળા નજીક ગંભીર અકસ્માત સર્જાતા ઈન્સ્ટાગ્રામ કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરુ નું આકસ્મિક ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું ....અકસ્માત ના ત્રણ કલાક પહેલા જ જિંદગી અને મોત નો વિડિઓ બનાયો હતો ....પાટણ થી એરિયા રિપોર્ટર કિશન ચૌહાણ