મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનગઢ ગામે સ્વામિનારાયણ મંદિર શેરીમાં કુદરતી કેસ નીકળવાની ઘટના આ ઘટનાની જાણ તલાટી કમ મંત્રી પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ મોરબી કંટ્રોલરૂમ ગાંધીનગર કંટ્રોલરૂમ તમામને જાણ કરેલ છે ત્યારબાદ જીપીસીબીના અધિકારી ખાણ ખનીજ ના અધિકારી સ્થળની મુલાકાત લઇ ટેસ્ટિંગ કરી અને તેઓ નું એવું કહેવાનું છે કે અમે આનો રિપોર્ટ ગાંધીનગર મોકલશો અને ગાંધીનગરથી ટીમ આવી અને તેનું ટેસ્ટિંગ કરી અને પછી જણાવી રહેણાક વિસ્તાર હોવાથી ઈનો માહોલ છે
અને ગેસ નીકળવાનું હજી સતત ચાલુ છે અને જે તીવ્રતાથી ગેસ નીકળે છે એ તીવ્રતા ઘટતી નથી અને જેને અને તેની ગરમી સતત વધતી જાય છે અહીંયા કોઈ જાનાની થશે તો તે તમામ જવાબદારી તંત્રની રહેશે અને તંત્રને સંપૂર્ણપણે જાણ કરી દીધેલ છે