ગુણોત્સવ નો કાર્યક્રમ યોજાયો. | Akhand Bharat Dainik
ગુણોત્સવ નો કાર્યક્રમ યોજાયો.
NARMADA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
ગુણોત્સવ નો કાર્યક્રમ યોજાયો.
નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બેબાર ગામમાં પ્રાથમિક શાળા માં ગુણોત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમા જિલ્લા શિક્ષણ વિભાગમાંથી સુપરવાઇઝર તરીકે બે શિક્ષકો હાજર રહ્યા હતા અને બાળકોને વિવિધ જાતના પ્રશ્નોત્તરી કરી તેમાં ગુણાંકન કર્યું શાળાના વિદ્યાર્થીઓ કોઈપણ જાતનો ડર કે ધર્મ સંકોચ અનુભવ્યા વગર બધી જ પ્રશ્નોત્તરીના સારા અને સંતોષ કારક જવાબો આપ્યા . વિદ્યાર્થીઓના પ્રતિસાદથી આવેલ સુપરવાઇઝર અતિ ખુશ થયા અને શાળાના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા.