ભચાઉ ના ભુજપુર ગામ પાસે નર્મદા કેનાલ માંથી યુવક નો મૃતદેહ મળ્યો | Akhand Bharat Dainik
ભચાઉ ના ભુજપુર ગામ પાસે નર્મદા કેનાલ માંથી યુવક નો મૃતદેહ મળ્યો
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ભચાઉ ના ભુજપુર ગામ પાસે નર્મદા કેનાલ માંથી યુવક નો મૃતદેહ મળ્યો
વહેલી સવારે 112 ની ટીમ ને કેનાલ માં એક વ્યક્તિ નો મૃતદેહ દેખાતો હોવાની જાણ થઈ હતી ત્યારે દુધઈ પોલીસ તથા ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ ને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહા મહેનતે મૃતદેહ ને કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો મૃતક ની ઓળખ પ્રવીણ નાનસિંગ નાયક હોવાનું સામે આવ્યું હતું જે મૃતદેહ ને દુધઈ પોલીસ ને સોંપવામાં આવ્યો હતો જેને પી એમ માટે મોકલવામાં આવ્યો છે આગળ ની તપાસ ચાલુ છે