Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
કડોદરા ચલથાણ નગરપાલિકામાં આજે સાંજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. નગરપાલિકા પરિસરમાં સભ્યોની નામાંવલીનું બોર્ડ બદલવા મુદ્દે સત્તાપક્ષ અને અપક્ષના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ વણસતા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચેની વાતચીત બાદ આખરે વિવાદિત બોર્ડને ઉતારી લેવામાં આવ્યું છે | Akhand Bharat Dainik