Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
આપણો દેશ ભારત વર્ષ ર૦૪૭ માં આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે ત્યારે આ ઔતિહાસિક અવસરે ભારતને ગરીબીમુકત આત્મનિર્ભર, આધુનિક અને સમૃધ્ધ રાષ્ટ્ર બનાવવાના રાષ્ટ્રીય સંકલ્પ એટલે કે વિકસિત ભારત-ર૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષાણાધિકારી અને પ્રાથમિક શિક્ષાણાધિકારીશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ બ્લોક રિસોર્સ સેન્ટર - જુનાગઢ શહેર દ્વારા આયોજિત તાલુકા કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ઘા આજરોજ તા.ર૬/૦૯/ર૦ર૬ ના બી.આર.સી.ભવન - જુનાગઢ શહેર મુકા | Akhand Bharat Dainik