Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
???? અકસ્મત સમાચારહિંમતનગર–પ્રાંતિજ માર્ગ પર જુના રશિલપુર નજીક કાર અને ગાય વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. ઘટનામાં કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.???? સ્થળ: જુના રશિલપુર, હિંમતનગર–પ્રાંતિજ માર્ગવાહનચાલકોએ સાવચેતી રાખવી અને રસ્તા પર ગાય-પશુઓથી સાવધાન રહેવું. | Akhand Bharat Dainik