ભલાડામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો | Akhand Bharat Dainik
ભલાડામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો
KHEDA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
ભલાડામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો
ભlલાડા ગામમાં આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ લીધો હતો.
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ થતાં લાભાર્થીઓને સુવિધા મળી હતી.
ભલાડા ગામમાં યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ વિવિધ પ્રકારના લાભ મેળવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.