બનાસકાંઠાના ડીસા નગરના હવાઈ પિલર મેદાન ખાતે ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવ વુડ પ્રમોશન કંપની દ્વારા સરસ મેળો 2026 તારીખ 23 9 2026 થી તારીખ 27 9 2026 સુધી પ્રારંભ કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ પ્રાગટ્ય કરી મેળા નો શુભારંભ કરવામાં આવેલ હતો આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ સ્વસાહેબ જૂથની બહેનો તથા સ્થાનિક કાર્યક્રમો હાજર રહ્યા હતા સ્વ સહાય જૂથને તેમના ઉત્પાદનો માટે બજાર મળી રહે તેમજ મહિલાઓ આત્મ નિર્ભર બને તે હેતુથી મેળા નું આયોજન કરવામાં આવેલ છે ડીસામાં અંદાજે 150 જેટલી બહેનો પોતાના ઉત્પાદનો સાથે મેળામાં હસ્તકલા ઘર ઉપયોગી કાપડ તથા અન્ય ચીજ વસ્તુઓ નો ઢોલ ઉભા ઉભા કરવામાં આવેલ છે માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબના વોકલ પર લોકલના સંદેશને સાકર કરવા ઘરગથ્થુ ઉત્પાદનની ખરીદી માટેનો શ્રેષ્ઠ સરસ મેળાનું આયોજન કરવામાં આવેલ છે ઉપરોક્ત મેળો પાંચ દિવસ ચાલુ કરવામાં આવેલ છે તેથી સ્થાનિકો તથા આજુબાજુના ગામડાઓનો સારો પ્રશિક્ષાદ હોવાથી મેળામાં શંખ લોકો ખરીદી કરી રહ્યા છે