Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોગ અને ધ્યાન શિબિર યોજાઈ......યોગ અને ધ્યાનને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ......જૂનાગઢ, તા. ૨૬ : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને યોગસાધકો જોડાયા હતા.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ તથા યોગ સેવક | Akhand Bharat Dainik