ઉપેરામા કુલેશ્વરી માતાજીના મેળામાં મહિલાના સોનાના દોરાની ચોરી ધક્કા મૂકી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે | Akhand Bharat Dainik
ઉપેરામા કુલેશ્વરી માતાજીના મેળામાં મહિલાના સોનાના દોરાની ચોરી ધક્કા મૂકી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે
MEHSANA | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
ઉપેરામા કુલેશ્વરી માતાજીના મેળામાં મહિલાના સોનાના દોરાની ચોરી ધક્કા મૂકી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે
ઊંઝા તાલુકાના ઉપેરા ગામે ફુલેશ્વરી માતાજીના મંદિરે ઉજાણી અને મેળો યોજાય હતો જેમાં દર્શનાર્થે આવેલ એક મહિલાના ગળામાંથી કોઈ અજાણ્યા શખ્સે નજર ચૂકવીને આશરે દોઢ તોલાનો સોનાનો દોરો રૂપિયા 1.50 લાખ ચોરીની ફરાર થઈ ગયો હતો મહિલાને ફરિયાદના આધારે જા ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી છે વિસનગરની શાંતિનગર સોસાયટીમાં રહેતા અને એવા 42 વર્ષેય ચેતનાબેન વિષ્ણુજી રાજપુત પોતાના પિયર ઉપેરા ગામે ફુલેશ્વરી માતાજીના ઉત્સવ પ્રસંગે આવ્યા હતા બપોરના દોઢ એક વાગ્યાના તેઓ તેમની માતા અંતર બેન અને કુટુંબીજ સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા દર્શન કરીને બહાર આવ્યા બાદ મંદિર ધક્કા મૂકી હતી. રિપોર્ટર અલ્પેશ ઓઢવા