વિકસિત ભારત 2047 "સેવા સંકલ્પ અભિયાન- 2026" QDCકક્ષાની ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. | Akhand Bharat Dainik
વિકસિત ભારત 2047 "સેવા સંકલ્પ અભિયાન- 2026" QDCકક્ષાની ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
વિકસિત ભારત 2047 "સેવા સંકલ્પ અભિયાન- 2026" QDCકક્ષાની ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
વિકસિત ભારત 20 47 સેવા સંકલ્પ અભિયાન 2026 QDCકક્ષાની ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
તારીખ 26 /9 /20 26 ના રોજ શેઠ એચ .એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ વિકસિત ભારત 2047 સેવા સંકલ્પ અભિયાન 2026 QDC કક્ષાની ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલ સાહેબ, સુપરવાઇઝર શ્રી એમ એસ ગજ્જર સાહેબે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સ્પર્ધા નાઅંતે ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક શ્રી એન.પી ગોસાઈ અને ભાવિકાબેન પટેલ તથા વક્તૃત્વ સ્પર્ધા નાનિર્ણાયક શ્રીવી.બી ચૌધરી અને કિંજલ પટેલે નિર્ણય કરી પ્રથમ ,દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે.