વિસર્જન બાદ તાત્કાલિક ગુલાલની સફાઈ | Akhand Bharat Dainik
વિસર્જન બાદ તાત્કાલિક ગુલાલની સફાઈ
SURAT | By Akhand Bharat Team | Published:
તહેવાર
વિસર્જન બાદ તાત્કાલિક ગુલાલની સફાઈ
આજરોજ ની કામગીરીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ અમિષાબેન, દીપકભાઈ પાટિલ , તેમજ લબાભાઈ , નયન ભાઈ આ બધાની મહેનત અને સાથે સાથે અંકુરભાઈ દેસાઈ અને ધર્મેશભાઈ ના સહયોગથી આજરોજ ચલથાણ નગરમાં આ સફાઈ કામગીરી યોજાઈ હતી