વમલેશ્વર તીર્થંધામે આનંદ ઉમંગ સાથે ગણેશ વિસર્જન કરાયું
BHARUCH | By Akhand Bharat Team | Published:
તહેવાર
વમલેશ્વર તીર્થંધામે આનંદ ઉમંગ સાથે ગણેશ વિસર્જન કરાયું
ભરૂચજિલ્લાનાં હાંસોટ તાલુકાના વમલેશ્વર તીર્થંધામે દશ દિવસનું આતીથ્ય માણ્યા બાદ આજે આનંદ ચૌદશનાં દિવસે વમળનાથ યુવક મંડળ દ્વારા DJ નાં તાલ સાથે ગામમાં ગલીએ ગલીએ વરઘોડો ફેરવી શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાન ગણેશજીનું વમલેશ્વર સમુદ્રમાં SK MARINES SARVICE નાં સહયોગ થી નાવડીમાં લઈ જઈ વિસર્જન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકો વડીલો અને મહિલાઓએ જોડાયા હતા આજુબાજુનાં ગામમાં બિરાજમાન ગણેશજીનું પણ વમલેશ્વર સમુદ્રમાં વિસર્જન કરાયું હતું.