વ્રજભૂમી સોસાયટીમાં આનંદ ઉત્સાહ સાથે ગણેશ વિસર્જન કરાયું
BHARUCH | By Akhand Bharat Team | Published:
તહેવાર
વ્રજભૂમી સોસાયટીમાં આનંદ ઉત્સાહ સાથે ગણેશ વિસર્જન કરાયું
ભરૂચજિલ્લાનાં અંકલેશ્વર તાલુકામાં હાંસોટ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં ભગવાન ગણેશજી નાં દશ દિવસનાં આતિથ્ય માણ્યા બાદ વ્રજભૂમિ યુવક મંડળ દ્વારા ધામધૂમથી ગણેશજીને આનંદ ચૌદસનાં દિવસે વિદાય આપી વિસર્જન કરાયું હતું. મોટી સંખ્યામાં સોસાયટીનાં રહીશો જોડાયા હતા સાંજે રહીશોએ સમૂહભોજન કરી આનંદ ચૌદસની ઉજવણી કરી હતી