Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
અરવલ્લી જિલ્લામાં ખેરંચા સ્થિત પી.એમ. શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક શાળામાં સિદ્ધિવિનાયક ભગવાન ગણપતિ ગજાનંદ નું આસ્થાભેર વિધિવત વિસર્જન કરાયું. સૈનિક શાળામાં શ્રદ્ધા, ભક્તિ, ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે પાંચ દિવસીય ગણેશોત્સવનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું.શાળાના પરિસરમાં શિક્ષક શ્રી પ્રવીણભાઈ સુથાર દ્વારા ઇકો ફ્રેન્ડલી વિઘ્નહર્તા ગણપતિ મૂર્તિની રચના કરવામાં આવી હતી. શિક્ષકશ્રી દીપકભાઈ દવે દ્વારા પૂજન વિધિ સાથે ભાવપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શાળાના મેનેજર શ્રી, પ્રિન્સિપાલશ્રી, એડમિનિસ્ટ્રેટરશ્રી, સમગ્ર સ્ટા | Akhand Bharat Dainik