અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ખલીકપુર અંબાજી જતા યાત્રાઓ માટે સાત વર્ષથી કેમ્પનું આયોજન કરતા જય ચેહર મંડપ ડેકોરેશન તરફથી સતત 15 દિવસ કેમ ચાલુ રાખવામાં આવ્યો
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ખલીકપુર અંબાજી જતા યાત્રાઓ માટે સાત વર્ષથી કેમ્પનું આયોજન કરતા જય ચેહર મંડપ ડેકોરેશન તરફથી સતત 15 દિવસ કેમ ચાલુ રાખવામાં આવ્યો
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ખલીપુર ગામે છેલ્લા સાત વર્ષથી જય ચેહર મંડપ ડેકોરેશન તરફથી અંબાજી ચાલતા યાત્રાળુઓ માટે ચા નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરતો કેમ ખલીકપુર ગામે તથા યાત્રાળુઓની રાત્રે રોકવા માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જય ચેહર મંડપ ડેકોરેશન તરફથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને 15 દિવસ સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું