ભુજના ટાઉન હોલ ખાતે સંસ્કાર સ્કૂલ એન્ડ નર્સરી દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો | Akhand Bharat Dainik
ભુજના ટાઉન હોલ ખાતે સંસ્કાર સ્કૂલ એન્ડ નર્સરી દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
મનોરંજન
ભુજના ટાઉન હોલ ખાતે સંસ્કાર સ્કૂલ એન્ડ નર્સરી દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ગુંસાઈ ચેતનપુરી મુન્દ્રા:- કાર્યક્રમમાં શાળાના બાળકોએ અલગ અલગ આકર્ષિત નૃત્યો રજૂ કરી સૌને મંત્ર મુક્ત કર્યા હતા કાર્યક્રમનું પ્રારંભ અંજારના ધારાસભ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ ,કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર સહિતના મહાનુભાવના હસ્તક હેઠળ કરાવ્યો હતો આ પ્રસંગે કચ્છમાં વિવિધ પ્રકારની સેવા આપતી પ્રતિનિધિઓનું શાળા પરિવાર તરફથી સન્માન કરાયું હતું