જય ચેહર માં મંડપ ડેકોરેશન દ્વારા અંબાજી ચાલતા ભક્તિની કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે | Akhand Bharat Dainik
જય ચેહર માં મંડપ ડેકોરેશન દ્વારા અંબાજી ચાલતા ભક્તિની કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
જય ચેહર માં મંડપ ડેકોરેશન દ્વારા અંબાજી ચાલતા ભક્તિની કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે
જિલ્લાના માલપુર તાલુકાના ખલીકપુર ગામની જય ચેહર માં મંડપ ડેકોરેશન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે રોકવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ચા પાણી ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જય અંબે