Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
ખેરગામમાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનોનું વિતરણ ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળતા ખુશીનો અનેરો સ્મિત જોવા મળ્યું. ખેરગામ તાલુકામાં આજે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વ્હીલચેર, ટ્રાઇસાઇકલ, કૃત્રિમ અંગ, શ્રવણયંત્ર, વોકર, સ્ટિક સહિતના વિવિધ સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં લાભાર્થીઓને સાધનો મળતાં તેમના ચહેરા પર ખુશી અને લાગણીના | Akhand Bharat Dainik