Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત પંચમહાલ નાં માર્ગદર્શન હેઠળ, આજરોજ તા. ૨૧/૦૯/૨૦૨૬ ના રોજ *૧૧માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૨૦૨૬ની ઉજવણી* અંતર્ગત *આયુષ્માન આરોગ્ય મંદિર(આયુષ), ખરોડ* અને *આયુષ્માન આરોગ્ય મંદિર(આયુષ), સાજોરા* દ્વારા *સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ* થીમ અંતર્ગત આંબાખાખર (કાંટુ), તા. ઘોઘંબા ખાતે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.➡️હાજર દર્દીઓને આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મળતી સુવિધા | Akhand Bharat Dainik