સદભાવના વૃદ્ધશ્રમ રાજકોટ ની મૂલાકાતે ભાજપ પરીવાર પડધરી સર્વે પડધરી તાલુકા ભાજપ પરિવાર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત
RAJKOT | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
સદભાવના વૃદ્ધશ્રમ રાજકોટ ની મૂલાકાતે ભાજપ પરીવાર પડધરી સર્વે પડધરી તાલુકા ભાજપ પરિવાર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત
સર્વે પડધરી તાલુકા ભાજપ પરિવાર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચાલતા કાર્યક્રમમાં..સેવા સેતુ અભિયાન કાર્યક્રમ ....
તા..22 - 09 - 2026 ને. મંગળવાર સેવા મેરા યોગદાન...
કાર્યક્રમ નિમિત્તે... સદભાવના વૃદ્ધાશ્રમ બપોરે 11.30 કલાકે...
સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે ..(ભારત હોટલ સામે - પડધરી)
વડીલોની સેવા તથા મુલાકાત...જેમાં વડીલો ને જમાડી ને વડીલો સાથે ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે...જેમાં સર્વે ભાજપ પરિવાર સાથે મળી સ્વરૂચી ભોજન લીધૂ તેમજ સર્વે તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો.. તથા..વિવિધ મોરચાના હોદ્દેદારો..પૂર્વ તથા વર્તમાન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો..સહકારી આગેવાનો..શક્તિ કેન્દ્ર પ્રમુખો.. બુથ પ્રમુખો..તથા પડધરી તાલુકા ભાજપ પરિવાર ના તમામ કાર્યકર્તા ભાયો.. ને ખાસ ઉપસ્થિત રહી હાજરી આપી તેમજ તમામ હોદેદાર નૂ સ્વાગત કરી તમામ ના નામ મા કે નામ ના પેડ નૂ વાવેતર પણ કરી સમગ્ર કાર્યક્રમ સફળ રહયો તે બદલ ટીમ સદભાવના નો ખૂબ-ખૂબ આભાર માનતા પડધરી ભાજપ પરીવાર