Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
ઠાકોર દીપેશ કુમાર શાબાશ ગુજરાત..!અમદાવાદની સ્ટાર શૂટર એલાવેનિલ વલારિવને એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને મહિલા 10 મીટર એર રાઇફલમાં ટીમ અને ઈન્ડિવિજ્યુઅલ કોમ્પિટિશનમાં બે સિલ્વર મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના થયેલા વિકાસના કારણે રાજ્યના અનેક પ્રતિભા સંપન્ન ખેલાડીઓ વિશ્વકક્ષાએ પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવી રહ્યા છે | Akhand Bharat Dainik