ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા ૨૪ ઇસમોને કુલ રૂ.૫,૯૫,૪૪૦/-મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ઊંઝા પોલીસMEHSANA | By Akhand Bharat Team | Published: 2026-09-22અપરાધઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા ૨૪ ઇસમોને કુલ રૂ.૫,૯૫,૪૪૦/-મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ઊંઝા પોલીસનાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ સાહેબ મહેસાણા વિભાગ મહેસાણાનાઓએ પ્રોહીબીશન તથા જુગારના કેશ શોધી કાઢવા સુચના કરેલ હોઇ જે અન્વયે અમો જે.પી.સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ઉંઝા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ કરી પ્રોહીબીશન તથા જુગારના કેશ શોધી કાઢવા સુચના કરેલ. જે આધારે આજરોજ તા.૨૧/૦૯/૨૦૨૬ ના રોજ અમોને ખાનગી રાહે બાતમી મળેલ કે ઊઝા ગામની સીમમાં આવેલ નાગડેરી નામની ફેક્ટરી પાસેની ખુલ્લી જગ્યામાં રૂષી પંચાલ નામનો ઇસમ ખાનગીમાં આશરે ૫૦ થી ૬૦ માણસો બહારથી બોલાવી તેઓ પાસેથી નાળ ના પૈસા ઉઘરાવી પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ગંજી પત્તા થી તીન પત્તીનો પૈસાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે જે હકિકત આધારે અમો તથા એમ.કે.કાપડીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉંઝા પોલીસ સ્ટેશન તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો તથા પેરોલ ફર્લો સ્ક્વોડ મહેસાણા, એસ.ઓ.જી શાખાના માણસોની મદદ લઇ સંયુકત રીતે સુચના કરેલ જે આધારે ઊઝા ગામની સીમમાં આવેલ નાગડેરી નામની ફેક્ટરી પાસેની ખુલ્લી જગ્યામાં ૨૪ ઇસમોને પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ પત્તા પાનાથી હારજીતનો પૈસા વડે જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૪,૬૪૦/- તથા જુગારમાં નાણાં તરીકે ઉપયોગમાં લેવાતા કોઇન નંગ-૨૭૪ જેની કુલ કિ.રૂ.૮૧,૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧૪ કિ.રૂ.૨,૯૯,૦૦૦/- તથા એક એક્ટિવા નં. GJ-02-DG-5667 કિ.રૂ.૧૦,૦૦૦ તથા એક ફોર વ્હીલર ગાડી નંગ-૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા ગંજીપાના નંગ-૨૦૮ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૫,૯૫,૪૪૦/- જુગારના સાહીત્યના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જપ્ત કરેલ મુદ્દામાલ :- રોકડ રકમ રૂ.૪,૬૪૦/- તથા જુગારમાં નાણાં તરીકે ઉપયોગમાં લેવાતા કોઇન નંગ-૨૭૪ જેની કુલ કિ.રૂ.૮૧,૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧૪ કિ.રૂ.૨,૯૯,૦૦૦/- તથા એક એક્ટિવા નં. GJ-02-DG-5667 કિ.રૂ.૧૦,૦૦૦ તથા એક ફોર વ્હીલર ગાડી નંગ-૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા ગંજીપાના નંગ-૨૦૮ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૫,૯૫,૪૪૦/- મુદ્દામાલ ગન્હામાં સંડોવાયેલ આરોપીઓ (૧) પંચાલ રૂષિકેશ જયપ્રકાશ ઉ.વ ૩૪ રહે ઉઝા લુહાર ચકલા મોચીનો ઢાળ તા.ઉઝા જી.મહેસાણા (૨) જાની વિરેન્દ્રકુમાર તેજેન્દ્રકુમાર ઉ.વ ૨૬ રહે ૨૧ આર્શીવાદકુજ સોસાયટી તા.ઉઝા જી.મહેસાણા (૩) પ્રજાપતી ભાવેશકુમાર રમણભાઇ ઉ.વ ૩૪ રહે ગુદીવાડી ખડકી જૈન દેરાસરની બાજુમાં તા.ઉઝા જી.મહેસાણા (૪) પટેલ પિયુશકુમાર અમરતલાલ ઉ.વ ૪૦ રહે શ્રીનાથજી આંગન સોસાયટી રમેણ માતા મંદીર પાસે તા.ઉઝા જી.મહેસાણા (૫) દેવાન્શુ મહેશભાઇ ઉ.વ ૨૦ રહે લાલ દરવાજા ઘુઘરાનો માઢ તા.ઉઝા જી.મહેસાણા (૬) પટેલ જયંતીભાઇ વીરચંદભાઇ ઉ.વ ૫૫ રહે ઉઝા બહારમાઢ કાળકા પરૂ મંદીર પાછળ તા.ઉઝા જી.મહેસાણા (૭) કાયદાના સર્ધષમાં આવેલ બાળ કિશોર (૮) પટેલ જયકુમાર સચીનભાઇ ઉ.વ ૩૦ રહે ઉઝા ઉમીયા માતા મંદિર પાસે કાંબડીયાનો માઢ તા.ઉઝા જી.મહેસાણા (૯) પટેલ હાર્દિકકુમાર દીપકભાઇ ઉ.વ ૨૭ રહે ઉઝા કલ્યાણપુરા માઢ તા.ઉઝા જી.મહેસાણા (૧૦) જૈન સુનિલકુમાર શ્રીચંદ ઉ.વ ૬૨ રહે મહેસાણા મહાવીર સોસાયટી ડેરી રોડ તા.જી.મહેસાણા (૧૧) પટેલ આદર્શકુમાર અશ્નિનભાઈ ઉ.વ-૬૧ રહે.ઉંઝા કલ્યાણપુરાનો માઢ તા.ઉઝા જી.મહેસાણા (૧૨) સોલંકી અલ્પેશસિંહ રધુભાઇ ઉ.વ-૨૫ રહે. અઘાર તા.સરસ્વતી જી.પાટણ (૧૩) વાધેલા કરણસિંહ રામભા ઉ.વ-૩૦ રહે.ડુગરાસણ દરબારમાઢ તા.કાંકરેજ જી.બનાસકાંઠા (૧૪) ઠાકોર રમેશભાઇ બાબુલાલ ઉ.વ-૪૪ રહે. પાટણ જુની મહાકાળી માતાના મંદીર પાસે રાણકીવાવ રોડ તા.જી.પાટણ (૧૫) રાવળ જૈનમ વિજયભાઇ ઉ.વ-૨૦ રહે. ઉંઝા રૂસાત ચોરાનો માઢ તા.ઉઝા જી.મહેસાણા (૧૬) રાયગર નીલ અમરતભાઇ ઉ.વ-૨૭ રહે.ઉંઝા કન્યા છાત્રાલયની પાછળ, દીપાલી કોલોની પાસે તા.ઉંઝા જી.મહેસાણા (૧૭) રોનકજી અમરતજી ઠાકોર ઉ.વ-૨૭ રહે.ઉંઝા ઉમીયામાતા મંદિર પાસે,ઉમીયાપરૂ તા.ઉઝા જી.મહેસાણા (૧૮) વણજારા નરસિંહભાઇ ફતાજી ઉ.વ-૪૦ રહે.ઐઠોર ચોકડી,હુડકો તા.ઉઝા જી.મહેસાણા (૧૯) પ્રજાપતિ વિષ્ણુભાઇ જયંતિભાઇ ઉ.વ-૩૩ રહે.ઉંઝા બહારમાઢ કાળકામાતા ના મંદિરની પાછળ શેરી નં-૨ તા.ઉઝા જી.મહેસાણા (૨૦) લખનસિંહ અનુપસિંહ ગોહીલ ઉ.વ-૪૫ રહે.ઉંઝા રાજગઢ પગીવાસના પાસે તા.ઉઝા જી.મહેસાણા (૨૧) પટેલ પીન્ટુભાઇ અરવિંદભાઇ ઉ.વ-૩૫ રહે.વીજાપુર મહાલક્ષ્મી સોસાયટી તા.વીજાપુર જી.મહેસાણા (૨૨) પટેલ દર્શન અશ્વીનકુમાર ઉ.વ-૨૨ રહે.મતુપુર હરસિધ્ધ સોસાયટી તા.ઉંઝા જી.મહેસાણા હાલ રહે. ઉંઝા ૭૫ અવી બંગ્લોઝ તા.ઉંઝા જી.મહેસાણા (૨૩) પટેલ શીવ રાજેશભાઇ ઉ.વ-૨૭ રહે.ઉંઝા મોદીની ખડકી ઉમીયામાતા મંદિર પાસે તા.ઉંઝા જી.મહેસાણા (૨૪) પટેલ પ્રિન્સકુમાર સંજયકુમાર ઉ.વ-૨૪ રહે.૭૮ રધુવીર સોસાયટી તા.ઉંઝા જી.મહેસાણા કામગીરીમા રોકાયેલ અધિકારી/કર્મચારી (૧)જે.પી.સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર (૨)પો.સબ.ઇન્સ. શ્રી એમ.કે.કાપડીયા (૩)એ.એસ.આઇ. રજનીકાંત બાબુલાલ (૪) એ.એસ.આઇ મહેન્દ્રભાઈ વિહાભાઇ (૫) અ.હેડ.કો.જિતેન્દ્રકુમાર બાબુલાલ (૬) અ.પો.કો વિજયકુમાર પ્રવિણભાઇ (૭) અ.હેડ.કોન્સ સંજયકુમાર મફાભાઇ (૮) અ.પો.કો લખધીરકુમાર અમૃતભાઇ (૯) અ.પો.કો સંજયકુમાર લાખાભાઇ (પેરોલ ફર્લો) (૧૦) એ.એસ.આઇ દિનેશભાઇ રામજીભાઇ (પેરોલ ફર્લો) (૧૧) અ.પો.કો હિતેશકુમાર સુરેશભાઇ (પેરોલ ફર્લો) (૧૨) અ.પો.કો રવીકુમાર સેવંતીલાલ (પેરોલ ફર્લો) (૧૩)એ.એસ.આઇ ડાહ્યાભાઇ ગણેશભાઇ (એસ.ઓ.જી) (૧૪) અ.હેડ.કોન્સ હેમેન્દ્રસિંહ કીર્તિસિંહ (એસ.ઓ.જી) (૧૫) અ.હેડ.કોન્સ લાલાજી પ્રધાનજી (એસ.ઓ.જી) (૧૬) અ.પો.કો સંજયકુમાર કરશનભાઇ (એસ.ઓ.જી) (૧૭) અ.પો.કો કેતનકુમાર શાહરભાઇ (એસ.ઓ.જી) (૧૮) અ.પો.કો મનુભા વિનુભા (એસ.ઓ.જી)
અપરાધઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા ૨૪ ઇસમોને કુલ રૂ.૫,૯૫,૪૪૦/-મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ઊંઝા પોલીસ
અકસ્માતતારીખ ૨૧:૦૯:૨૬ ને સોમવાર ના રોજ રાધીવાડ થી ચાડા હાઇવે પર અંબાજી જતા પદયાત્રી ને અકસ્માત સર્જાયો.2026-09-22SABARKANTHA
અકસ્માતગુરુ ગોવિંદ લીમડી ના વરોડ પાસે કાર બાઇક અકસ્માત માં પાવડી ના તલાટી ઇજા ગ્રસ્ત,ધારા સભ્ય મહેશ ભુરીયા અને ડોકટર સમય પર પહોંચી મદદ કરી2026-09-22DAHOD
રાજનીતિસદભાવના વૃદ્ધશ્રમ રાજકોટ ની મૂલાકાતે ભાજપ પરીવાર પડધરી સર્વે પડધરી તાલુકા ભાજપ પરિવાર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત2026-09-22RAJKOT
અકસ્માતમધર કેર ઇન્સ્ટ્રીટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ સામે ઇકો કાર અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો 2026-09-20ARVALLI
અકસ્માતકિમ-ઓલપાડ રોડ પર કાર ડિવાઈડર કૂદાવી ખાડામાં ખાબકી: દારૂના નશામાં કાર ચલાવતા ચાલકની ધરપકડો2026-09-17SURAT
અકસ્માતNH-48 પર કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત: લાઇટિંગનો સામાન ભરેલો ટેમ્પો પલટી જતા એકનું મોત, છ ઘાયલ2026-09-17SURAT
અકસ્માતજાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને કોમેડિયન 'ગુજ્જુ લવ ગુરુ' (ચંદન રાઠોડ)નું ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. 2026-09-17BANASKANTHA
અકસ્માતબોનેટ પર યુવકને લટકાવી કિલોમીટરો સુધી કાર હંકારી! બે રાજસ્થાની આરોપીઓ ઝડપાયા2026-09-17MAHISAGAR
અકસ્માતઉત્તર ગુજરાતના કોમેડી કિંગ એવા ગુજ્જુ કિંગ એટલે કે ગુજ્જુ લવ ગુરુ નું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું2026-09-17VAV-THARAD
અકસ્માતગુજરાતી કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરુ અકસ્માત ભાભર હરિધામ ગૌશાળા જોડે અકસ્માત વાવ થરાદ ગામનું ઘરેણું2026-09-17VAV-THARAD
અકસ્માતદુઃખદ સમાચાર: જાણીતા કોમેડિયન 'ગુજ્જુ લવ ગુરુ' (ચંદન રાઠોડ)નું માર્ગ અકસ્માતમાં નિધન2026-09-17VAV-THARAD
અકસ્માતઆંબલિયાસણમાં UGVCL ની બેદરકારીથી લંગૂરનું મોત: વિસ્તારમાં વાંદરાઓના ત્રાસથી ગ્રામજનો પરેશાન2026-09-17MEHSANA