વડનગર થી વારાણસી તરફ થી સેવા સંકલ્પ યાત્રા નુ દાંતીવાડા મા આગમન | Akhand Bharat Dainik
વડનગર થી વારાણસી તરફ થી સેવા સંકલ્પ યાત્રા નુ દાંતીવાડા મા આગમન
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
વડનગર થી વારાણસી તરફ થી સેવા સંકલ્પ યાત્રા નુ દાંતીવાડા મા આગમન
યસસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિતે સમગ્ર દેશમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગર થી વારાણસી પ્રસ્થાન કરેલી ઐતિહાસિક સેવા સંકલ્પ યાત્રા નુ ધાનેરા વિધાનસભા ની પાવન ધરતી પર ગૌરવપૂર્ણ આગમન થયુ દાંતીવાડા અને ધાનેરા ખાતે કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ અને મંત્રી શ્રી ડૉ જયરામભાઈ ગામીત સાહેબ અને પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ અને કર્ણાવતી મહાનગર યુવા મોરચા ના પ્રમુખ શ્રી કેતુ પટેલ સાહેબ સહિત ના મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિત મા ઉત્સાહી યુવા સાથી ઓ સાથે બાઇક સેવા યાત્રા માં જોડાઈ રાષ્ટ્રસેવા ના આ અભિયાનને ઉર્જા અને નવી ગતિ આપી વડનગર થી વારાણસી સુધી ગુંજતો આ સેવા સંકલ્પ નો સંદેશ યુવા નો ના ઉત્સાહ સાથે ભારત ની નવી શક્તિ નું પ્રતિબિંબ બની રહ્યો છે