વડનગરથી વારાણસી તરફ સેવાની અવિરત યાત્રા..! અરવલ્લી જિલ્લામાં | Akhand Bharat Dainik
વડનગરથી વારાણસી તરફ સેવાની અવિરત યાત્રા..! અરવલ્લી જિલ્લામાં
ARVALLI | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
વડનગરથી વારાણસી તરફ સેવાની અવિરત યાત્રા..! અરવલ્લી જિલ્લામાં
વડનગરથી વારાણસી તરફ સેવાની અવિરત યાત્રા..!
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 25 વર્ષના અવિરત સેવાકાળની ગાથા અને રાષ્ટ્રસેવાના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે વડનગરથી પ્રસ્થાન થયેલી ભવ્ય શિવાય યાત્રા માં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીસાહેબ સાથે મોડાસા ખાતે સહભાગી થવાનો અવસર મળ્યો.
સેવા,સમર્પણ અને સંકલ્પની આ યાત્રા વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને વધુ પ્રબળ બનાવે તેવી શુભકામનાઓ.