ગાંધીનગર જિલ્લામાં આવેલ વજાપુરા ગામમાં ઘણા સમયે ઠેર ઠેર ખાડા પાણી ભરાયેલું હતું બાળકો ગામના લોકો હેરાન થઈ ગયા હતા અગાઉન 15 મી ઓગસ્ટના દિવસે આપણે ન્યુઝ આપી હતી રોડની સમસ્યા હતી ગામની અંદરનો રોડ નું કામ શરૂ કરી દેવામાં આવ્યુંસે મંત્રી મહોબતજી તથા સરપંચ. કેશાજી.સભયો ના રોડનો મુરત જમીન ઉપર બેસી ને કરી દેવા મા આવીયુ હતું અને કામ શરૂ કરી દેવામાં આવ્યું કોંક્રેટ પાકો રોડ કરવામાં આવી રહીયો છે