ભરૂચજિલ્લાનાં હાંસોટતાલુકાના વમલેશ્વર તીર્થંધામે વમળનાથ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી બાળકોમાં રહેલી પ્રતિભાવ અને શક્તિને ઉજાગર કરવા માટે રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વંક ભાગ લીધો હતો બાળકોને અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી જેમાં વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામનાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા.