કુંવરસિંહ ચૌહાણ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના પ્રેરણાદાયી 'મન કી બાત ' કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા જી અને સાંપડ ગ્રામજનો દ્વારા નિહાળવા માં આવ્યો હતો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દર મહિને 'મન કી બાત ' દ્વારા દેશના નાગરિકો સાથે સંવાદ કરી તેમને નવી ઊજૉ અને સકારાત્મકતા પૂરી પાડે છે સમાજ સાથે જોડાયેલા મુદ્દા હોય કે દેશને આત્મનિર્ભર બનાવવા ની વાત હોય રાષ્ટ્રસેવા અને જનસેવા માં સમર્પિત એવા મોદી સાહેબના 'મન કી બાત ' કાર્યક્રમે ભારતનો અવાજ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યો છે. અખંડ ભારત