*અરવલ્લીઃ બાયડ પોલીસ મથકે જીલ્લા પોલીસ અધિક્ષકે વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
*અરવલ્લીઃ બાયડ પોલીસ મથકે જીલ્લા પોલીસ અધિક્ષકે વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું
*અરવલ્લીઃ બાયડ પોલીસ મથકે જીલ્લા પોલીસ અધિક્ષકે વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું*અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા બાયડ પોલીસ સ્ટેશનનુ વાર્ષિક ઇન્સપેક્શન, રેકર્ડ તપાસણી કરવામાં આવી,પોલીસ દરબાર તેમજ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટાફ તથા નાગરિકોના વિવિધ પ્રશ્નો, રજૂઆતો અને સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી, તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી