બાયડ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવીબાયડ તા.25બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે આજે યોજાયેલી ચુંટણીમાં પ્રમુખ પદે ભાજપના કૈલાશબેન પરમાર અને ઉપ પ્રમુખ પદે વિમલભાઈ ખાંટ ને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા.
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
બાયડ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવીબાયડ તા.25બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે આજે યોજાયેલી ચુંટણીમાં પ્રમુખ પદે ભાજપના કૈલાશબેન પરમાર અને ઉપ પ્રમુખ પદે વિમલભાઈ ખાંટ ને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા.
બાયડ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવીબાયડ તા.25બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે આજે યોજાયેલી ચુંટણીમાં પ્રમુખ પદે ભાજપના કૈલાશબેન પરમાર અને ઉપ પ્રમુખ પદે વિમલભાઈ ખાંટ ને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા. તેમજ બાયડના તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેને પાર્થ ચૌધરી, પક્ષ ના નેતા જગતસિંહ ચૌહાણ, દંડક મંજુલાબેન પટેલ ની વરણી કરવામાં આવી હતી જેથી બાયડના તાલુકા ના ભાજપ ના કાર્યકર માં ખુશી જોવા મળી હતી તેમજ ભાજપના કાર્યકર્તાએ એક બીજાને મીઠાઈ ખવડાવીને અભિનદન પાઠવ્યા હતા