બાયડ તાલુકા તેમજ શહેર વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો
ARVALLI | By Akhand Bharat Team | Published:
હવામાન
બાયડ તાલુકા તેમજ શહેર વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો
બાયડ તાલુકા તેમજ શહેર વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો જીવ તાળવે ચોંટી ગયા હતા તેમજ હાલ વૈશાખની સિઝન ચાલી રહી છે અનેક જગ્યાએ લગ્નની તૈયારીઓ ધામધૂમતી જોવા મળી હતી બાયડ તાલુકા માં સવાર ના સુમારે વાતાવરણ એક એક પલ્ટો આવતા લગન સિઝન માં આયોજન ભંગ પડ્યો હતો