બેચરાજી માં બસ સ્ટેન્ડ ની સામે આદિત્ય કોમ્પ્લેક્ષ માં જાહેર જગ્યા ઉપર ઈંગલીસ દારૂ ની ખાલી બોટલો જોવા મળી રહી સે એ પણ બહુચરાજી સક્તિ પીઠ જ્યા બહુચર માં નુ ધામ સે ત્યા જ દારૂ ની બોટલ જોવા મળી સે બુટલેગર ને પોલીસ નો કોઈ ડર જ નથી લાગતો કે પસી પોલીસ વારા એ પરમીસન આપી હસે કે પસી હપ્તા લેતા હસે સુ આ બુટલેગરો ને હર્ષ સંધવી સાહેબ બંધ કરાવસે અને બહુચરાજી ભક્તો નુ ધામ સે ત્યા જ બુટલેગર બેફામ બન્યા સે.