ગુજરાત ની સરહદોને વધુ સમક્ષ અને અભેધ બનાવવાના સંકલ્પ સાથે આજે કચ્છ ની વીરધરા પર માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમીતભાઈ શાહ એ ભુજ ખાતે બોર્ડર આઉટ પોસ્ટ G-7 અને G-13 નુ લોકાર્પણ કર્યુ હતુ આ અવસરે, રણના આકરા ઉનાળા અને કડકડતી ઠંડિ માં પણ દેશની રક્ષા કાજે ખડેપગે રહેતા બોર્ડર સિક્યોરીટી ફોર્સ ના જાંબાજ જવાનોને મળીને તેમની સાથે સંવાદ નો અવસર મળયો. આ નવી ચોકિયો આપણી સરહદી સુરક્ષાને વધુ મજબુત અને આધુનીક બનાવસે.