ચાંદરાણી પંથક માં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
હવામાન
ચાંદરાણી પંથક માં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો
ચાંદરાણી તા. અંજાર તા.5મે ના સાંજે 4.30 કલાકે અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવન ને કારણે વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો ઓચિંતા બદલાયેલા વાતાવરણ થી ખેડૂતો ચિંતિત બન્યા હતા તો મહદ અંશે ગરમી માં રાહત થઈ હતી ભારે પવન થી ખેતીવાડી માં નુકશાન ની ભીતિ સેવાઈ રહી છે