ધારાસભ્ય શ્રી બાબુસિહ જાદવ દ્વારા સિંગરવા ખાતે નવિન બની રહેલ હોસ્પિટલ ની મુલાકાત
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
ધારાસભ્ય શ્રી બાબુસિહ જાદવ દ્વારા સિંગરવા ખાતે નવિન બની રહેલ હોસ્પિટલ ની મુલાકાત
વટવા વિધાનસભાનાં ધારાસભ્ય માન. બાબુસિંહ જાદવ સાહેબ એ રૂપિયા ૫૦ કરોડનાં ખર્ચે નિર્માણ પામી રહેલી સરકારી હોસ્પિટલ સિંગરવા ની મુલાકાત લીધી અને જરૂરી સૂચનો કર્યા. આ પ્રસંગે સિંગરવા જિલ્લા સીટ ના જિલ્લા સદસ્ય શ્રી કુંજનસિંહ ચૌહાણ જિ.સદસ્ય શ્રી સુરેશભાઈ પટેલ,દશક્રોઈ તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન શ્રી સુમનબેન વાઘેલા તા.સદસ્ય શ્રી દિલીપભાઈ ઠાકોર, વટવા ગ્રામ્ય ના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ સોલંકી, પૂર્વ તા.સદસ્ય શ્રી કિશનભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા.