ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની હાજરીમાં વિરમગામ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી ભારતીબેન વાજાણી અને કારોબારી ચેરમેન શ્રી નરેશભાઈ શાહએ પદભાર સંભાળ્યો તેમજ વિકાસ કામોને ગતિ આપવાનો સંકલ્પ કર્યો. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે કહ્યું કે પ્રમુખ, ચીફ ઓફિસર અને સિનિયર સદસ્યો સાથે મળીને વિકાસ કામોને મહત્વ આપવા કહ્યું તેમજ દર મહિને વોર્ડમાં જનસંપર્ક કરવા પણ સૂચન કર્યું.
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
રાજનીતિ