ગુજરાત રાજય મહેસુલી પુરવઠા ઓપરેટર મહામંડળે પુરવઠા મંત્રી ને પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી. બાયડ, તા.૨૦રાજય કક્ષાના પુરવઠા મંત્રી પી.સી.બરંડા ને ગાંધીનગર ખાતે ગુજરાત રાજય મહેસુલી પુરવઠા ઓપરેટર મહામંડળે વિવિધ મુશ્કેલીઓની વિસ્તુત ચર્ચા કરવામાં આવી હતી.
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
ગુજરાત રાજય મહેસુલી પુરવઠા ઓપરેટર મહામંડળે પુરવઠા મંત્રી ને પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી. બાયડ, તા.૨૦રાજય કક્ષાના પુરવઠા મંત્રી પી.સી.બરંડા ને ગાંધીનગર ખાતે ગુજરાત રાજય મહેસુલી પુરવઠા ઓપરેટર મહામંડળે વિવિધ મુશ્કેલીઓની વિસ્તુત ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત રાજય મહેસુલી પુરવઠા ઓપરેટર મહામંડળે પુરવઠા મંત્રી ને પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી. બાયડ, તા.૨૦રાજય કક્ષાના પુરવઠા મંત્રી પી.સી.બરંડા ને ગાંધીનગર ખાતે ગુજરાત રાજય મહેસુલી પુરવઠા ઓપરેટર મહામંડળે વિવિધ મુશ્કેલીઓની વિસ્તુત ચર્ચા કરવામાં આવી હતી. જેમા જીલ્લા, તાલુકા કચેરીઓ શહેરી વિસ્તારમાં આવેલ વિવિધ ઝોનલ કચેરીમાં પુરવઠા શાખાઓ આઉટસોર્સ ઓપરેટરો વિભાગમાં આવેલ ડેટા એન્ટ્રી, રેકોર્ડ સંચાલન, ગ્રાહક સેવા અને જાહેર વિતરણ પ્રણાલીના સંચાલનમાં ફરજ બજાવી રહ્યા છે. પુરવઠા શાખાના આઉટસોર્સ ઓપરેટરો રૂા.૫૭૬ પ્રતિ દિન લેખે રૂ.૧૫૦૦૦ ફિકસ પગાર ચુકવવાનું નિર્ધારીત કરવામાં આવ્યુ છે. તેમજ શ્રમ વિભાગના પરીપત્રના આધારે રૂ.૪૯૨ પ્રતિ દિને રૂ.૧૨૭૮૪ ચુકવામાં આવે છે. મોટા ભાગના ઓપરેટરોને ન્યાયી પગાર નથી મળી રહ્યા અમારી વચ્ચે પગારની અસમાનતા પણ જોવા મળતી હોય છે. ગુજરાત રાજય મહેસુલી પુરવઠા ઓપરેટર મહામંડળના પ્રમુખ બ્રિજેશ ચૌધરીએ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. પત્રમાં તેવોએ જણાવ્યુ હતુ કે મધ્યાન ભોજન શાખાઓમાં સુપરવાઝર ને ફીકસ ૨૫૦૦૦ વેતન આપવામાં આવે છે તે પ્રકારે ઓપરેટરનો પગાર ફીકસ ૨૫૦૦૦ કરવામાં આવે તો અમાર પરીવારનું આવી મોંઘવારીમાં ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય તેમ છે. મંડળના પ્રમુખ દ્વારા મંત્રી ને આ મુદ્રા માટે રજુઆત કરવામાં આવી હતી કે ૧૫૦૦૦ ફીકસ મુજબ પગાર ચુકવવામાં આવનાર હોય તો હાલમાં ચુકવવામાં આવતા પગાર અને નિર્ધારીત ફિકસ પગાર વચ્ચેના તફાવતની ગણતરી કરી બાકી રકમ ચુકવવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.