જૂનાગઢમાં આજે કે જે નિદાન કેન્દ્રની ત્રીજી બ્રાન્ચ ચોબારી ફાટક પાસે શરૂ કરવામાં આવી તેમનું ઓપનિંગ સ્વામિનારાયણના સંતો તેમજ સુખરામ બાપુ દ્વારા કરવામાં આવ્યું કે જે નિદાન કેન્દ્રના સંચાલક શ્રી ભાવિનભાઈ છત્રાળા એ જણાવેલ છે કે આ કે જે નિદાન કેન્દ્ર જુનાગઢના માણસો માટે ખૂબ લાભદાયક થઈ શકશે જે ત્રીજી બ્રાન્ચ આ શરૂ કરવામાં આવી છે તેમાં થ્રી કેસર એમઆરઆઈ સીટી સ્કેન એડવાન્સ સોનોગ્રાફી ડિજિટલ એક્સ રે મેમોગ્રાફી ઓ પી જી સીબીસીટી ક્લિનિકલ લેબોરેટરી માઇક્રોબાયોલોજી હિસ્ટો સાયકોટો પેથોલોજી મોલેક્યુલર પેથોલોજી આવી
JUNAGADH | By Akhand Bharat Team | Published:
હેલ્થ

જૂનાગઢમાં આજે કે જે નિદાન કેન્દ્રની ત્રીજી બ્રાન્ચ ચોબારી ફાટક પાસે શરૂ કરવામાં આવી તેમનું ઓપનિંગ સ્વામિનારાયણના સંતો તેમજ સુખરામ બાપુ દ્વારા કરવામાં આવ્યું કે જે નિદાન કેન્દ્રના સંચાલક શ્રી ભાવિનભાઈ છત્રાળા એ જણાવેલ છે કે આ કે જે નિદાન કેન્દ્ર જુનાગઢના માણસો માટે ખૂબ લાભદાયક થઈ શકશે જે ત્રીજી બ્રાન્ચ આ શરૂ કરવામાં આવી છે તેમાં થ્રી કેસર એમઆરઆઈ સીટી સ્કેન એડવાન્સ સોનોગ્રાફી ડિજિટલ એક્સ રે મેમોગ્રાફી ઓ પી જી સીબીસીટી ક્લિનિકલ લેબોરેટરી માઇક્રોબાયોલોજી હિસ્ટો સાયકોટો પેથોલોજી મોલેક્યુલર પેથોલોજી આવી જુદી જુદી હાઈ ટેકનોલોજી ની ઉપયોગીતા વાળા સાધનોથી આ લેબોરેટરીમાં જુદા જુદા ટેસ્ટિંગ કરવામાં આવશે પણ ખાસ કરીને આની ખાસિયત એ છે કે આ બધા ટેસ્ટિંગના રેટ છે એ બહુ વ્યાજબી ભાવે કરવામાં આવશે જેથી કરીને સામાન્ય પ્રકારની સ્થિતિના લોકોને આ ટેસ્ટિંગ માટે વધુ ખર્ચ કરવાનું રહેશે નહીં તેમ જ બહારના શહેરોમાં જવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં