લુણાવાડામાં 43*c તાપમાન મહીસાગરમાં અંગ દજાળતી ગરમી બપોરે રસ્તા સુમસાન બન્યા ગુજરાતમાં ફરી એકવાર હીટ વેવ ની અસર જોવા મળી રહી છે મહીસાગર જિલ્લામાં પણ કાળજાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યાં લુણાવાડા શહેરમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે લુના પ્રકોપને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વધતી ગરમીના કારણે જનજીવન પર સીધી અસર પડી રહી છે ખાસ કરીને બપોરે 12 વાગ્યા બાદ તાપમાનમાં ભારે વધારો થતા લોકો કામ વગર ઘર
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
હવામાન
લુણાવાડામાં 43*c તાપમાન મહીસાગરમાં અંગ દજાળતી ગરમી બપોરે રસ્તા સુમસાન બન્યા ગુજરાતમાં ફરી એકવાર હીટ વેવ ની અસર જોવા મળી રહી છે મહીસાગર જિલ્લામાં પણ કાળજાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યાં લુણાવાડા શહેરમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે લુના પ્રકોપને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વધતી ગરમીના કારણે જનજીવન પર સીધી અસર પડી રહી છે ખાસ કરીને બપોરે 12 વાગ્યા બાદ તાપમાનમાં ભારે વધારો થતા લોકો કામ વગર ઘર
લુણાવાડામાં 43*c તાપમાન મહીસાગરમાં અંગ દજાળતી ગરમી બપોરે રસ્તા સુમસાન બન્યા ગુજરાતમાં ફરી એકવાર હીટ વેવ ની અસર જોવા મળી રહી છે મહીસાગર જિલ્લામાં પણ કાળજાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યાં લુણાવાડા શહેરમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે લુના પ્રકોપને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વધતી ગરમીના કારણે જનજીવન પર સીધી અસર પડી રહી છે ખાસ કરીને બપોરે 12 વાગ્યા બાદ તાપમાનમાં ભારે વધારો થતા લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે શહેરના મુખ્ય માર્ગો તેમજ હાલોલ શામળાજી હાઇવે ઉપર બપોરના સમયે વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી હતી ગરમીથી બચવા માટે ટુવિલર ચાલકો હેલ્મેટ ટોપી અને મોઢા પર કપડું બાંધીને મુસાફરી કરતા નજરે પડ્યા હતા ભારે ગરમી અને ગરમ પવનોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે બીજી તરફ હવામાન વિભાગ એ આગામી 15 મે સુધી રાજ્યમાં હીટ વેવ ની સ્થિતિ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે જો કે 15મી બાદ તાપમાનમાં એક થી બે ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે જેના કારણે લોકોને થોડી રાહત મળી શકે છે