CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
હેલ્થ
નસવાડી
છોટાઉદેપુર બ્રેકીંગ નસવાડી એસ. બી. વિદ્યામંદિર ના ગેટ પાસે જાહેરાત કરતી કંપનીઓનો કબજો...વિદ્યાર્થીઓ ને અડચણ રૂપ જાહેરાતના ડિસ્પ્લે..ચોમાસામાં વાવાઝોડામાં બોર્ડ થી વિદ્યાર્થીઓ ની સુરક્ષા ને ખતરો...અડચણ રૂપ ડિસ્પ્લે બૉર્ડ પડેને વિદ્યાર્થીઓ ને નુકશાન થાય તેની જવાબદારી કોની..વિદ્યાર્થીઓ ની સલામતી સામે ડિસ્પ્લે બૉર્ડ થી સવાલ ડિસ્પ્લે બૉર્ડ સામે સ્કૂલ ના સંચાલકો કે પોલીસ શું પગલાં ભરે છે તે જોવુ રહ્યું..