યુવરાજ ચૌધરી - ડાંગ જિલ્લાના પિપલાઇદેવી ગામે બપોરે અચાનક વાવાઝોડું ના કારણે મકાન પર લગાવવામાં આવેલા પતરા હવામાં ફુંકાયા. વાવાઝોડું એટલું તિવ્ર હતુ કે પતરા ઉડી ને દુર ફેંકાયા હતાં. 15-20 પતરા હવામાં ફુંકાયા હતા . મકાન માલિક તેમના સહ પરિવાર સુરક્ષિત રહ્યા હતા.- અખંડ ભારત