આજરોજ દેવગઢ બારીઆ શહેર તથા ગ્રામ્ય દ્વારા આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ના અવિરત 12 વર્ષ પુરા થવાના અવસરે કેન્દ્રીય ભાજપ દ્વારા અનેક વિધ કાર્યક્રમો ની જાણકારી તથા માર્ગદર્શન આપવા માટે ની કાર્યશાળા દેવગઢ બારીઆની પી.ટી.સી કોલેજ ખાતે દેવગઢ બારીઆ તાલુકા પ્રભારી શ્રી રાકેશભાઈ માળી સાહેબના અધ્યક્ષતામાં યોજાઈ જેમાં વિશેષ ઉપસ્થિત દેવગઢ બારીઆ તાલુકા પ્રમુખ શ્રી હરેશભાઇ પટેલ,દેવગઢ બારીઆ શહેર પ્રમુખ શ્રી અક્ષયભાઈ ભગતાણી, મહામંત્રીશ્રીઓ,મોર્ચાના પ્રમુખશ્રીઓ,મહામંત્રીશ્રીઓ,જિલ્લાના હોદ્દેદારશ્રીઓ,જિલ્લા સભ્ય,તાલુકા સભ્ય,કાઉન્સિલર,શક્તિકેન્દ્ર ના સંયોજકશ્રીઓ,તથા કાર્યકર્તાશ્રીઓ એ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું