સાપર પ્રાથમિક આરોગ્ય દ્વારા આયા ખાતે એક્સ રે અને NCD કેમ્પ યોજના
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
હેલ્થ
સાપર પ્રાથમિક આરોગ્ય દ્વારા આયા ખાતે એક્સ રે અને NCD કેમ્પ યોજના
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના આયા ગામે હેલ્થ ઓફિસર ડોક્ટર. એચ. આર. મકવાણા શાપર મેડિકલ ઓફીસર ડૉ. આર. એન. ચૌધરી માર્ગદર્શન હેઠળ આયા ગામે ફ્રી માં એક્સપ્રેસ કેમનું આયોજન કરવામાં આવેલ હતું . તેમાં 151 લાભાર્થીયો એ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રેમને સફળ બનાવવા માટ નયનભાઈstc પ્રેમજીભાઈ ડોરીય સુપરવાઇઝર ગૌતમભાઈ વોઢેરા.Cho mphw સાથે તમામ સાપના મિત્રો મળીને કેમ્પનું સારી રીતે સફળ કરવાની કામગીરી કરી હતી