શ્રી બીસા નરસિંહપુરા મેવાડ દિગમ્બર જૈન સમાજ દ્વારા આયોજિત PJPL નાઇટ ક્રિકેટ ટુનામેન્ટ માં સમાજ નું ગૌરવ વધાવ્યું મહિલા ખિલાડીઓ ને અમારી ટીમ ને જીતીને સમાજ નું નામ રોશન કર્યું અમે સમાજ ની મહિલા શક્તિકરણ આજે દેખાડી દીધું જીત
| By Akhand Bharat Team | Published:
રમતજગત
શ્રી બીસા નરસિંહપુરા મેવાડ દિગમ્બર જૈન સમાજ દ્વારા આયોજિત PJPL નાઇટ ક્રિકેટ ટુનામેન્ટ માં સમાજ નું ગૌરવ વધાવ્યું મહિલા ખિલાડીઓ ને અમારી ટીમ ને જીતીને સમાજ નું નામ રોશન કર્યું અમે સમાજ ની મહિલા શક્તિકરણ આજે દેખાડી દીધું જીત
રિપોર્ટર વિજય પઢીયાર શ્રી બીસા નરસિંહપુરા મેવાડ દિગમ્બર જૈન સમાજ દ્વારા આયોજિત PJPL નાઇટ ક્રિકેટ ટુનામેન્ટ માં સમાજ નું ગૌરવ વધાવ્યું મહિલા ખિલાડીઓ ને અમારી ટીમ ને જીતીને સમાજ નું નામ રોશન કર્યું અમે સમાજ ની મહિલા શક્તિકરણ આજે દેખાડી દીધું જીત હાંસિલ કરીને અમે સમાજ ની મહિલાઓ રસોઈ થી લઈને ક્રિકેટમાં સુધી આજે મહિલાઓ આગળ છે ખૂબ ખૂબ અભિનંદન મારી ટીમ ને વધાય ખૂબ સરસ ફિલ્ડિંગ અને બેટિંગ કરી છે ખૂબજ આગળ વધો અને સમાજ નું નામ રોશન કરો આગળ પણ ઇન્ટનેશન સુધી પહોંચો મારી ટીમ 90, રન બનાવીને રિકોટ તોળીઓ 50,રન થી સામે વાળી ટીમ ને હરાવીને ને એ બતાડી દીધું કે નારી તું નારાયણી છે તારા માં વધા રૂપ સમાયેલા છે તું એક છે પણ તારા રૂપ અનેક છે ટીમ નામ Lady strikers ખિલાડીઓ ના નામશીતલ જૈન આર્ચી જૈન બબીતા જૈન નિકિતા જૈન સિદ્ધિ જૈન ગ્રીસમાં જૈન કૃષ્ણા જૈન સલોની જૈન ઋષિતા જૈન દિયા જૈન દૃષ્ટિ જૈન